Duration: 1 Year
Eligibility:
પ્રવેશ માટેની લાયકાત : ૧0 - પાસ
કોણ એડમિશન લઈ શકે..: ઉમેદવાર ખાસ કરીને ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે.
Overview:
વિધાર્થીમાનવીના શરીરની સંપૂર્ણ રચના ને સમજી શકે છે, અને તેના દ્વારા કોઈપણ પબ્લિક પ્રાઈવેટ હોસ્પિટલ , એમઓટીએ ટ્રસ્ટની હોસ્પિટલ , મલ્ટિસ્પેસ્યાલિસ્ટ હૉસ્પિટલમાં તથા ક્લિનિક તેમજ હેલથકેર સેન્ટર અને અર્ધસરકારી હોસ્પિટલ માં ડોક્ટરના સહાયરૂપ સેવાની નોકરી મેળવી શકે છે. તેમજ ઘેર રહેલ બીમાર દર્દીને પીએએન સારવાર આપવા માટે સક્ષમબને છે. અને સ્વરોજગારી મેળવી શકે છે.
Opportunities:

ઉમેદવાર ખાસ કરીને સ્વરોજગાર માટે ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે. આ કોર્ષ દ્વારા ફકત ઉમેદવાર સ્વરોજગારી મેળવી પોતના પગભર થઈ પોતે આર્થિક રીતે સધ્ધર થાય તેના માટે આ કોર્ષ ઉત્તમ છે.